Ek Patra Abhinay | Class 1 & Class 2

Ek Patra Abhinay | Class 1 & Class 2

સિલ્વર બેલ્સ સ્કૂલમાં એક પાત્રીય અભિનયનું આયોજન

સિલ્વર બેલ્સ સ્કૂલ દ્વારા ગાંધી જયંતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ ૧ અને ૨ મા ભણતા વિદ્યાર્થીઓએ “એક પાત્રીય અભિનય” મા ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ.આ શાળા ઈગ્લીશ મિડીયમ હોવા છતાં વિધ્યાર્થીઓએ ગુજરાતી ભાષામાં ખૂબ જ સુંદર પ્રદશૅન કરેલ. આ સમગ્ર કાર્યકમનુ સંચાલન પણ ધોરણ ૨ ના વિધ્યાર્થીઓ પ્રથમ શુકલા અને સાભવી મિશ્રા દ્વારા કરવામાં આવેલ. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અમરજયોતિબા ગોહિલ, કેપ્ટન કિરીટસિંહ ગોહિલ, પ્રિન્સિપાલ ચક્ર પાણી ઈસ્ટરલા, વાઈસ પ્રિન્સિપાલ ભૂમિબા ગોહિલ, કોડિનેટર અચૅનાબા ગોહિલ, વંદના મેમ અને શાળાના શિક્ષકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવેલ.

વિજેતા ધોરણ -૧

પ્રથમ – દિવ્યાંગના દવે

દ્વિતીય – ધૈર્ય રાજ્યગુરૂ

દ્વિતીય – ધન્વી જાડેજા

તૃતીય -રૂદ્રાક્ષી જાની

વિજેતા ધોરણ -૨

પ્રથમ – ધ્યેય કોઠારી

દ્વિતીય – ધ્વનિલ રાજ્યગુરૂ

દ્વિતીય – મનસ્વી ચૌહાણ

તૃતીય – પંક્તિ ડાભી

તૃતીય – કમૉદિત્ય ગોહિલ

તૃતીય – ઈન્જીલા જાબરી


Facebook Photo Album


Other Services

Similar Posts

  • International Mother Language Day

    Silver Bells Public School activity time International Mother Language Day International Mother Language Day This Day is a worldwide annual observance on 21 February. To promote awareness of linguistic diversity and cultural diversity and to promote multilingualism. The First declare by UNESCO on 17 November 1999. It was formally recognized by the United Nations General…

  • Role Play Competition (Hindi) | August 2022

    रोल प्ले गतिविधि वह होती है , जिसमें छात्र-छात्राएँ कोई भूमिका निभाते हैं और किसी छोटे परिदृश्य के दौरान, वे उस भूमिका में बोलते और अभिनय करते हैं , तथा वे जिस पात्र की भूमिका निभा रहे हैं , उसके व्यवहार और उद्देश्य को अपना लेते हैं । हमारे विद्यालय में स्वतंत्रता दिवस के उपलक्ष…

  • Hindi Samachar Pratiyogita

    बच्चों में छिपी हुई बहुमुखी प्रतिभाओं का निखार करने व उसके अंदर की प्रतिभा को निखारने के हेतु से कक्षा 8 के छात्रों के बीच तारीख 13/09/2023 को हिंदी समाचार प्रतियोगिता का आयोजन किया गया था | जिसके अंदर बच्चों ने बहुत ही उत्साह पूर्वक हिस्सा लिया और तरह-तरह के देश दुनिया के समाचार प्रस्तुत…