Ek Patra Abhinay | Class 1 & Class 2
સિલ્વર બેલ્સ સ્કૂલમાં એક પાત્રીય અભિનયનું આયોજન સિલ્વર બેલ્સ સ્કૂલ દ્વારા ગાંધી જયંતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ ૧ અને ૨ મા ભણતા વિદ્યાર્થીઓએ “એક પાત્રીય અભિનય” મા ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ.આ શાળા ઈગ્લીશ મિડીયમ હોવા છતાં વિધ્યાર્થીઓએ ગુજરાતી ભાષામાં ખૂબ જ સુંદર પ્રદશૅન કરેલ. આ સમગ્ર કાર્યકમનુ સંચાલન પણ ધોરણ ૨ ના…